ધનતેરસ પર્વે: કોરોના વાઇરસનું ગ્રહણ છતાં દાહોદમાં ધનતેરસની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પૂજાના મહત્વના લીધે સોના-ચાંદીની ઘરાકી નીકળી

દાહોદ ખાતે કોરોનાના સંક્રમણ વચ્ચે પણ ધનતેરસની પારંપરિક ઉજવણી થઇ હતી‌. તો સાથે ઘરેણાં કે સિક્કા ખરીદવાનું પણ મહત્વ હોઈ લોકોએ આ દિવસે નાના મોટા દાગીનાઓ કે ચાંદીના સિક્કાઓની ખરીદી કરી હતી‌. ધનતેરસના પાવન પર્વે વેપારીઓએ પરંપરાગત રીતે ચાલતી પ્રથા મુજબ ચોપડા પૂજન કર્યું હતું. દાહોદના અનેક વિસ્તારોમાં સવારથી બપોર સુધી અલગ અલગ મુહૂર્તમાં ચાલેલા ચોપડા પૂજન ટાણે વેપારીઓએ ફટાકડા ફોડી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. દાહોદના બજારોમાં ધનતેરસના દિવસે પણ દિવાળીજન્ય વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કાજે મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. તો સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલ ગ્રામજનોએ ગાયગોહરી કાજે પોતાની ગાયોના શણગાર અર્થે મોરપીંછમાંથી બનતી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી પણ






Related News

Comments are Closed

%d bloggers like this: