દે. બારિયા તાલુકામાંથી કિશોરીનું અપહરણ કરાયું

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દેવગઢ બારીઆના કોયડા ગામે પુજારા ફળિયા ખાતે રહેતો રાકેશભાઈ પર્વતભાઈ પટેલે ગત તા.17મી ઓગષ્ટના રોજ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાને તેના ઘરેથી લગ્નના ઇરાદે અપહરણ કરી ગયો હતો. સગીરાની શોધખોળ બાદ પણ પરિવારનો કોઇ પત્તો મળ્યો ન હતો.આ સંબંધે સગીરાના પિતાએ આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: