દે.બારિયા અને ગોધરામાં ચોરી કરનાર ઝડપાયો

મજૂરીએ જતાં પહેલાં બસ સ્ટેન્ડમાંથી ઝડપાયો પોલીસે ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે

  • Dahod - દે.બારિયા અને ગોધરામાં ચોરી કરનાર ઝડપાયો

    દેવગઢ બારિયા અને ગોધરામાં ઘરફોડ ચોરી કરીને નાસતો ફરતો તસ્કર મજુરી કામ માટે કાઠિયાવાડ તરફ જતી વખતે દેવગઢ બારિયાના બસ સ્ટેન્ડમાંથી ઝડપાઇ ગયો હતો. આ તસ્કરની દેવગઢ બારિયા પોલીસે પુછપરછ હાથ ધરી છે.

    પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક મનોજ શશીધરની સુચના મુજબ તથા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર તથા નાયબ પોલીસ અધિક્ષક કે.એમ. દેસાઇ લીમખેડાના માર્ગદર્શનમાં વોન્ટેડ આરોપીઓ પકડવા સિની. પો.સબ ઇન્સ. બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસોએ સાથે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામનો શંકર મલસિંગ દહમા રહે. કાલીયાવાડ …અનુસંધાન પાના નં.2

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: