દેશ કોરોનામુક્ત થાય તેવી પ્રાર્થના સાથે ગણેશજીને વિદાય
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
હાલોલમાં ઘરે જ કુંડ બનાવી શ્રીજીની મૂર્તિનું વિસર્જન કર્યું
હાલોલમાં ઘરે જ કુંડ બનાવી શ્રીજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું.
વિરપુરના યુવાનો ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી તેમની પ્રતિમાને વિસર્જન માટે લઇ જતા નજરે પડે છે.
દાહોદમાં ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.
ફતેપુરામાં દશ દિવસના આતિથ્ય બાદ શ્રીજીને વિદાય અપાઇ.
હાલોલ સિંધવાવ માતા તળાવમાં પચાસ ઉપરાંત ગણેશજીની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.
ખાનપુર ગામમાં ગણેશ ભક્ત પરિવાર દ્વારા પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ઘરે જ માટીની ગણેશજીની પ્રતિમા બનાવી ઘરમાં જ કૂંડામાં પ્રાકૃતિક રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
દાહોદમાં ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી ઘરમાં જ કુંડમાં વિસર્જન.
કોરોનાની મહામારીને લઈને સ્થાપના બાદ દાહોદમાં ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું વિસર્જન પણ અત્યંત સાદગીપૂર્ણ રીતે કરાયું હતું.
કાલોલમાં અગલે બરસ તંુ જલદી આના ના નારા સાથે ગણપતિ બાપાને ભારે હૈયે ભક્તોએ વિદાય આપી વિસર્જન કર્યું હતું.
ઝાલોદ તાલુકામાં આઠ દિવસ બાદ ગણેશજીનું વિસર્જન કરાયું.
કાલોલ નગરમાં કોરોનાવાઇરસથી પ્રતિબંધને કારણે બાળકો દ્વારા માટીના ગણપતિ બનાવી ઘરની બહાર જ વિસર્જન કરાયું હતું.
કોરોનાની મહામારીને લઈને દાહોદમાં ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું વિસર્જન પણ અત્યંત સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું.
દાહોદના શ્રી વલ્લભ ચોકમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરાયું.
એચીવર પ્રિસાયન્સ સ્કૂલ લીમડીમાં માટીના ગણેશજીનું કુંડામાં વિસર્જન.
દાહોદમાં ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું વિસર્જન.
ઝાલોદમાં ગણેશજીનું વિસર્જન સાદગીપૂર્વક કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારી અંતર્ગત લીમખેડામાં ગણેશ વિસર્જન તદ્દન સાદગીથી અને ગણતરીના યુવાનોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.
0
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed