દુર્ઘટના: છાલોર પાસે ઘાસ ભરેલા ટેમ્પાેમાં આગ લાગી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
તેપુરા તાલુકાના છાલોર પાસે ઘાસ ભરેલા ટેમ્પામાં શોર્ટસર્કિટથી આગ લગતા દોડધામ મચી ગઈ હતી.બુધવારના દિવસે રાત્રીના સમયે એકાએક આગ ભભૂકી ઉઠતા ફતેપુરા પોલીસ સ્ટેશનથી ઝાલોદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ફાયરમેન દિનેશભાઈ ભેદી સમયસર સ્થળ ખાતે પહોંચી જઈને ઘાસ ભરેલા ટેમ્પામાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબુમાં લેતા આસપાસના લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો.આ ઘટનામાં ઝાલોદ ફાયર વિભાગની સમય સૂચકતાના કારણે મોટી ઘટના બનતી અટકી હતી.
« ક્રાઈમ: જામરણ ગામેથી બાઇક પર લઇ જવાતો 37,440નો દારૂ ઝડપાયો (Previous News)
(Next News) ખાતમુહૂર્ત: ફતેપુરામાં 41 લાખના ખર્ચે બનનાર કમ્યુનિટી હોલ, સ્મશાન ગૃહ, સીસીરોડનું ખાતમુહૂર્ત કરાયું »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed