દુખદ: પીપલોદમાં બાઇક સ્લિપ થતા 1નું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પલોદના પરમાર ફળિયામાં રહેતા સરતનભાઇ તેરાભાઇ પટેલ બાઇક લઇને જઇ રહ્યા હતા. ત્યારે માતાના વડથી હિન્દોલીયા રોડ પર પીપલોદ વણભેલા ફળીયામાં પાણીની ટાંકી પાસે સાંજના સમયે બાઇક સ્લીપ ખાઇ જતાં રોડ ઉપર પડી જતાં સરતનભાઇને ઇજાઓ થતા બેભાન થઇ ગયા હતા. અકસ્માત સર્જાતા લોકોએ 108ને બોલાવી પીપલોદ સરકારી દવાખાનામાં લઇ જવાયા હતા. જ્યા ફરજ પરના ડોક્ટરે સરતનભાઇને મૃત ઘોષિત કર્યા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: