દાહોદ lcb – sog એ મીરાખેડી હત્યા કેસના મુખ્ય આરોપીને એક દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો

This news is Powered By RAHUL Honda 

દાહોદ lcb – sog એ મીરાખેડી હત્યા કેસ ના મુખ્ય આરોપીને એક દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો

દાહોદ જિલ્લાના મીરાખેડી ગામે ગત થોડા દિવસો અગાઉ એક રૂપખેડાના પારસિંગ ભુરિયા નામક યુવક ની લાશ ઝાડી ઝંખરમાંથી માલી આવી હતી. આ યુવક ની ગોળી માળી હત્યા કરાઈ હોવાનું પોલીસને જણાયું હતું. જેથી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળ ની તપાસ વધુ તેજ કરી હતી.

આ તપાસ ના પરિણામે દાહોદ જિલ્લા પોલીસ ની ટીમે થોડા દિવસ અગાઉ આ હત્યા ના બે પૈકીના એક સાગરીતને ઝડપી પાડ્યો હતો.

અને તેની પૂછ પરછ કરતા તેને પોલીસને તેના સથી અને મુખ્ય આરોપીનું નામ આપ્યું હતું.જેના આધારે પોલીસે તે આરોપી ની અટક માટે ચક્રો ગતિમાન કર્યા અને બતમીઓ મેળવવાની શરૂ કરી.જેને આધારે

દાહોદ LCB – SOG પોલીસ ને બાતમી મળેલ કે મીરાખેડી હત્યા કેસ નો મુખ્ય આરોપી કિરણ પુંજાભાઈ ડામોર  લીમડી પાસે આવેલ પોતાના ગામે ડુંગરા જવાનો છે. જેના આધારે lcb – sog પોલીસ વેશ બદલી અને ડુંગરા ગામ ના રોડ ઉપર ઉભી રહી ગઈ અને વહોનો નું ચેકીંગ કરતા અચાનક કિરણ પુંજા ડામોર આવી ગયો હતો અને તેને રોકી ને ચેકીંગ કરતા તેની કમ્મરના ભાગે તમંચો ભરાવેલો હતો. પોલીસે તેને અટક કરી અને ઘાનિષ્ઠ પૂછ પરછ કરતા તેની પાસે આ દેશી તમંચો ક્યાં આવ્યું તેવું પૂછતાં તેને કહ્યું કે આ તમંચો તેને નાગા ઉર્ફે નાગેશ તાજસિંગ નિનામા લીમડી પાસેજ કાળી મહુડી ગામનો છે અને તે લીમડીના મુર્ડરમાં અગાઉ પકડાઈ ચુક્યો છે.

 ચોકવનારી વિગત એ છે કે આ હત્યાકેસના બંને આરોપી ના બંને આરોપી નાગેશ તાજસિંગ નિનામાં અને કિરણ પૂંજાભાઈ ડામોર  અને પારસિંગ ભલાભાઈ ભુરિયા જની હત્યા આ આરોપીઓએ કરી અને લાશ મીરાખેડી ગામે ખાડામાં નાખી ઝાડી ઝાંખરા ઢાંકી દીધા હતા. તે ત્રણે સાથે દેશી હથિયારો ની ગેરકાયદે હેરફેરી કરતા હતા અને હિસાબ ના રૂપિયાની લેવડ દેવડ મામલે નાગેશ અને કિરણે ભેગા મળી ગોળી મારી પારસિંગની હત્યા કરી અને લાશ ઝાડીઝાંખરમાં નાખી નાસી ગયા હતા

ત્યાર બાદ દાહોદ  lcb –  sog ની ટીમે મીરાખેડી ગામના ચકચારી હત્યા કેસ ના ગુનેગારો ઝેર કરી ને ટૂંક સમયમાં પકડી અને લીમડી પોલીસ ને હવાલે કરી દીધા છે. લીમડી પોલીસે 302 મુજબ હત્યાના ગુનામાં આગળ ની કાર્યવાહી શરૂ કરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: