દાહોદ AIJ તરફથી સફાઈકર્મીના હસ્તે ધ્વજવંદન

દિવ્ય ભાસ્કર

Aug 18, 2020, 06:18 AM IST

દાહોદ. એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નાલિસ્ટની દાહોદ જિલ્લા શાખા તરફથી જી.પી.ધાનકા હાઈસ્કૂલમાં સ્વતંત્રતા દિવસે ઝાયડસ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ફ્રન્ટલાઈન કોરોના વોરિયર, સ્વચ્છતા સેનાની દિલીપભાઈ પીઠાયાના વરદ્દ હસ્તે ધ્વજવંદન કરાવાયું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: