દાહોદ વિશ્વહિન્દુ પરિષદ બજરંગદળ ઘ્વારા દાહોદ પ્રખંડ નો સત્સંગ કાર્યક્રમ વૈજનાથ મહાદેવ ખાતે યોજાયો 

KEYUR PARMAR DAHOD

દાહોદ પ્રખંડ નો વિશ્વ હિન્દૂ પરિષદ નો દાહોદ પ્રખંડ નો કાર્યક્રમ આજે સાંજે 5.00 કલ્લાકે વૈજનાથ મહવદેવ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ માં વિશ્વહિંદુ પરિષદ ના વિભાગ સંગઠન મંત્રી  રાજુ ભારદ્વાજ , જિલ્લા મંત્રી નેહલ શાહ , બજરંગદળ સંયોજક નન્નું માવી તેમજ અન્ય 30 જેટલા કાર્યકરો  પ્રખંડ માંથી ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગ નો લાભ લીધો હતો।  આ પ્રસંગે બૌદ્ધિક  ભારદ્વાજે લીધું હતું અને પૂરતું માર્ગદર્શન સત્સંગ કેમ કરવા તે  પડ્યું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: