દાહોદ વિશ્વહિન્દુ પરિષદ બજરંગદળ ઘ્વારા રાબડાલ ચામુંડા માતાના મંદિરે અનાસ પ્રખંડનો સત્સંગ કાર્યક્રમ યોજાયો 

KEYUR PARMAR BUREAU DAHOD

દાહોદ પ્રખંડ નો વિશ્વ હિન્દૂ પરિષદ નોઅનાસ પ્રખંડનો નો કાર્યક્રમ આજે બપોરે 7.00 કલ્લાકે રાબડાલ  ચામુંડા માતાના મંદિરે યોજાયો હતો. આ કાર્યક્રમમાં  વિશ્વ હિન્દૂ પરિષદના વિભાગ સંગઠન મંત્રી રાજુ ભારદ્વાજ , જિલ્લા મંત્રી નેહલ શાહ , બજરંગદળ સંયોજક નન્નું માવી,  પ્રખંડ સહમંત્રી મિતેષ ચાવડા, ધવલ ચાવડા  તેમજ અન્ય 50 જેટલા કાર્યકરો  પ્રખંડ માંથી ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગ નો લાભ લીધો હતો।  આ પ્રસંગે બૌદ્ધિક  ભારદ્વાજે લીધું હતું અને પૂરતું માર્ગદર્શન સત્સંગ કેમ કરવા તે  પડ્યું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: