દાહોદ રેલ્વે સપોર્ટસ ગ્રાઉન્ડ ખાતે ગુરુવાર થી શરુ થયેલી અંતરરાજ્ય ફૂટબોલ ટુરનામેન્ટમાં દેશના વિવિધ શહેરોમાં થી કુલ 22 ટીમો એ ભાગ લીધો છે 

Divyesh Jain Dahod
                 દાહોદ રેલ્વે નાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર યંગ સ્ટર  અને મજદૂર સન્ધ દ્વારા અંતર રાજ્ય ફૂટબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન એલ.સી.બી.પી આઈ પરમાર નાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ ફૂટબોલ ટુર્નામેન્ટ માં અમદાવાદ દાહોદ પુના બડવાની દિલ્હી મુંબઈ સહીત 22 ટીમો એ ભાગ લીધો છે 26 મેં થી શરુ થયેલ ટુર્નામેન્ટ ની 20 મી મેં નાં રોજ ફાઈનલ મેચ રમાશે એલ્વે સપોર્ટસ ગ્રાઉન્ડ ખાતે ફૂટ બોલ ની નિહાળવા સુવ્યય્સ્થિત આયોજન કરવામાં આવ્યું ચ ટુર્નામેન્ટ માં પ્રથમ વિજેતાને રૂપિયા 1 લાખ તથા બીજા નંબરે આવનાર ટીમ ને એકાવન હજાર રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી નાયત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે 


Related News

Comments are Closed

%d bloggers like this: