દાહોદ રિઝલ્ટ LIVE: નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો ભાવિનો ફેંસલો, આજે મતગણતરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • 2015ની ચૂંટણીમાં દાહોદ નગરપાલિકામાં 60.53 ટકા મતદાન થયું હતું
  • 2021માં 58.03 ટકા મતદાન થતાં 2 ટકા ઓછુ મતદાન થયું

દાહોદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી. જેમાં દાહોદ નગરપાલિકામાં 60.53 ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જિલ્લા પંચાયતમાં 62.29 ટકા અને તાલુકામાં ટકા મતદાન નોંધાયું હતું.

129 ઉમેદવારના ભાવિ આજે EVMમાંથી ખુલશે દાહોદ પાલિકાની 36 બેઠકમાં 129 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થશે, આ ઉપરાંત દાહોદ જિલ્લા પંચાયત, અને તાલુકા પંચાયતોની ઉમેદવારના ભાવિ આજે EVMમાંથી ખુલશે. 2015માં દાહોદ નગરપાલિકાની 36 બેઠકો પૈકી 22 ભાજપ, 13 કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષને મળી હતી.

જિલ્લો-દાહોદ
દાહોદ જિ.પંચાયત બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
આગળ 50 0 0 0
કુલ ન.પાલિકા-1 આગળ ભાજપ:00 કોંગ્રેસ:00
નગરપાલિકા બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
દાહોદ 36
કુલ તા.પંચાયતો-09 આગળ ભાજપ:00 કોંગ્રેસ:00
તાલુકા પંચાયત બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
સંજેલી 16
દેવગઢ બારિયા 28
દાહોદ 38
લીમખેડા 24
ફતેપુરા 28
ગરબાડા 24
ધાનપુર 24
ઝાલોદ 38
સિંગવડ 18

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: