દાહોદ મિશન મંગલમ અર્બન યોજના હેઠળ સખી મંડળની બહેનો ઘ્વારા ટાઉન હોલમાં રાખી મેળાનું આયોજન કરાયું , પાલિકા પ્રમુખ અને DSO એ લીધી  મુલાકાત   

BHAVIN SARAIYA DAHOD 
    દાહોદ મિશન મંગલં અર્બન યોજના હેઠળ દાહોદ સખી મંડળની  ઘ્વારા દાહોદ ટાઉન હોલ  ભવ્ય રાખી મેળાનું આયોજન કરાયું હતું આ મેળો 17મી ઓગસ્ટ સુધી રહશે અને ત્યાં જાત જાતની અને નવી લેટૅસ્ટ ડિઝાઈનર રાખી કિફાયતી કિંમતે આ  વિતરણ કરવામાં છે. આ પ્રસંગે દાહોદ નગર  પ્રમુખ  અને દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી પટેલે પણ નગર પાલિકા ટાઉન હોલની મુલાકાત લઈને સખી મંડળ ની બહેનોની તારીફ કરી હતી અને  દિવસોમાં  કાર્યક્રમો પણ અહીંયાજ ટાઉન હોલમાં યોજવા માટેની સલાહ પણ આપી હતી. અને આ કાર્યક્રમ  સંચાલન જ્યોતિકાબેન શ્રીમાળી અને અન્ય બહેનો ઘ્વારા કરવામાં હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: