દાહોદ પોલીસ લાઈનમાં મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભગવદ ગીતા સપ્તાહ ઉજવાયો 

DESK DAHOD

દાહોદ ચાકલીયા રોડ સ્થિત પોલીસ લાઈનના મહાદેવ મંદિર ખાતેશ્રીમદ ભગવદ ગીતા સપ્તાહનું આયોજન કર્યું હતું.આ દિવસો દરમિયાન મંદિર ખાતે મોટી સનાકહ્વામાં ભક્તો ઉમટ્યા હતા અને શ્રીમદ ભાગવત કથાનો ભરપૂર લાભ લઇ અને રસપાન કર્યું હતું.ગીતા જ્ઞાન નું રસપાન વિજય વ્યાસે કર્યું હતું અને સમગ્ર લોકો બપોરનુ 2 થી સાંજના 6 વાગ્યા સુધી આ ભગવત જીની કથા નો આભ લેતા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: