દાહોદ પાસે નીમનળીયા ગામે મકાઈના કડબમાં આગ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

દાહોદ નજીક નીમનળીયા ગામે સરકારી ઝાયડસ કોલેજની કોલેજની પાછળના ભાગે આવેલ મકાનની બાજુના ખેતરમાં પડેલ મકાઈના કડબમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેની જાણ ફાયર વિભાગને થતા ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈન સહિતના ઘટના સ્થળે જઈને આગ ઉપર કકાબુ મેળવ્યો હતો. કોઇ જાનહાની થવા પામી ન હતી પરંતુ મકાઈનું મોટા પાયે પડેલ કડબ નષ્ટ થઇ જવા પામ્યું હતું.
« કૂવામાંથી 25 ફૂટ લાકડાની નિસરણી ચઢીને દીપડાએ પોતાનો જીવ બચાવ્યો (Previous News)
Related News
ભાસ્કર વિશેષ: દાહોદના વતની બે સૈનિકોનું સામૈયું નીકળ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
રાહત: 3 કિમીના માછલિયા ઘાટના 9 વળાંક કપાઇ જશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
Comments are Closed