દાહોદ નગર પાલિકા બંધ ટોલ ફ્રી નંબર પુન: કાર્યાન્વિત થયો

5 વર્ષ પહેલાં સુવિધા શરૂ થતાં 1860 ફરિયાદો મળી હતી

  • Dahod - દાહોદ નગર પાલિકા બંધ ટોલ ફ્રી નંબર પુન: કાર્યાન્વિત થયો

    દાહોદ નગર પાલિકા દ્વારા પાંચ વર્ષ અગાઉ નગરજનોની સુવિધા કાજે અમલી બનેલ ટોલ ફ્રી નંબરની છેલ્લા ત્રણ વર્ષથી બંધ થઇ ગયેલી સુવિધાનો શનિવારથી પુન: આરંભ થયો છે. દાહોદ નગર પાલિકા દ્વારા દાહોદના નગરજનો કાજે કાર્યાન્વિત થયેલ ટોલ ફ્રી નંબરનો આજથી બરાબર પાંચ વર્ષ પૂર્વે પ્રથમ નોરતે તા. 21-10-2013 ના દિવસે આરંભ થયો હતો. તંત્ર દ્વારા અમલી બનાવાયેલ આ ટોલ

    …અનુ. પાન. નં. 2

    સફાઈથી લઇ લાઈટ જેવા ક્ષેત્રોની ફરિયાદ સીધી કરી શકાશે

    દાહોદના લાઈટ, ડોર ટુ ડોર કલેકશન, સાફ સફાઈ ક્ષેત્રની ફરિયાદો સીધેસીધી પાલિકા ભવન ખાતે અમલી એવા આ નંબર ઉપર કરી શકાય છે. આ સેવા અંતર્ગત નોંધાતી ફરિયાદ અન્વયે 24 કલાકથી લઇ પાંચ દિવસના સમયગાળા સુધીમાં જે તે ફરિયાદનું નિવારણ કરવાનો તંત્ર દ્વારા સંનિષ્ઠ પ્રયાસ કરાશે તેવી જાહેરાત પાંચ વર્ષ પૂર્વે થઇ હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: