દાહોદ નગર પાલિકાના વાલ્વમેનો આજથી પાણી ટાંકી પર તાળું મારી હડતાલ ઉપર
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ તા.૧૪/૧૨ /૨૦૧૮ શુક્રવારે દાહોદ વોટર સપ્લાયમાં ફરજ બજાવતા વર્ષો જૂના કર્મીઓને કોઈપણ જાતની સુવિધા અપાતી નથી અને તેઓની માંગ માટે તેઓએ કોર્ટ તથા નગર પાલિકાના પ્રમુખ તથા અન્ય – અન્ય જગ્યાએ તેઓ અરજી કરી. આ બાબતે તેઓને કોઈ પણ જાતનું વ્યવસ્થિત જવાબ મળેલ નથી.તેથી તેઓની એવી માંગ છે કે અમારી જે માંગો છે તેને ધ્યાનમાં રાખીને વહેલી તકે એનું સમાધાન લાવો નહી તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
« દાહોદ LCB પોલીસને છેલ્લા એક વર્ષથી રાયોટિંગ તેમજ ખૂનની કોશિશનો નાસતા-ફરતા વોન્ટેડ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા (Previous News)
Related News
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (R.B.I.) એલર્ટ : Anydesk (એનીડેસ્ક) એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા નહીં તો બેંક ખાતુ ખાલી થઈ જશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જણાવવામાં આવે છે કે જો તમે સોશિયલRead More
🅱reaking Dahod : દાહોદના ખંગેલામાં 8 વર્ષની સગીરા સાથે દુષ્કર્મથી ચકચાર : પોલીસે આરોપીને કર્યો જેલ ભેગો
દાહોદમાં 8વર્ષ 11માસની સગીરા સાથે થયો બળાત્કાર દાહોદના ખંગેલા ગામના ટોલડુંગરી ની આRead More
Comments are Closed