દાહોદ ડિવિઝનમાં 2.980 કરોડ રૂપિયાના દારૂનો નાશ

દાહોદ ડિવિઝનમાં દાહોદ શહેર, દાહોદ તાલુકા, કતવારા, જેસાવાડા અને ગરબાડા પોલીસ મથકના વિદેશી દારૂના જથ્થાનો ઝાલોદ…

  • Dahod - latest dahod news 022119

    દાહોદ ડિવિઝનમાં દાહોદ શહેર, દાહોદ તાલુકા, કતવારા, જેસાવાડા અને ગરબાડા પોલીસ મથકના વિદેશી દારૂના જથ્થાનો ઝાલોદ રોડ સ્થિત પીસીસી ફેક્ટરી હતી તે સ્થળે નાશ કરાયો હતો. 2.90 કરોડ રૂપિયાની કિંમતની 2.50 લાખ બોટલો ઉપર બુલડોઝર ફેરવાયું હતું. સવારથી શરૂ થયેલી કામગીરી મોડી સાંજ સુધી ચાલુ હતી. તસવીર-સંતોષ જૈન

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: