દાહોદ જીલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઉત્તર પ્રદેશ સહીત 5 રાજ્યોની વિધાન સભાની જીતનો જશ્ન મનાવાયો
HIMANSHU PARMAR – DAHOD
ઉત્તર પ્રદેશ સહીત 5 રાજ્યોના વિધાન સભાના પરિણામોમાં ભાજપ તરફી આવતા ઉત્તર પ્રદેશમાં અભારતની જેમ દાહોદ જીલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખૂશીની લહેર ફેલાઈ ગઈ હતી. ત્યાબાદ શહેરનાં નગર પાલિકા પ્રમુખ સંયુક્તા મોદી, કમલેશ રાઠી, નીરજ દેસાઈ, નલીનકાંત મોઢિયા, રંજનબેન ભૈયા તેમજ નગર પાલિકાનાં કાઉન્સિલરો તેમજ દાહોદ જિલ્લા ભાજપના હોદ્દેદારોએ દાહોદ નગર પાલિકા ચોક ખાતે એકત્ર થયા હતા અને ઢોલ નગારા સાથે ઝૂમીને ફટાકડા ફોડી અને એકબીજા ઉપર ગુલાલ ઉડાડયુ હતું અને ત્યાર બાદ ગરબાની રમઝટ બોલાવી એડવાન્સમાં ખુશીથી હોળી માનવી હતી
Related News
દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા
દાહોદ જિલ્લામાં મહત્વકાંક્ષી જિલ્લા અંતર્ગત ONGC દ્વારા CSR કાર્યક્રમો શરૂ કરાયા. તાજેતરમાં દાહોદ જિલ્લાને ભારતRead More
હોલી જોલી ગૃપ દાહોદ દ્વારા પુલવામામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 42 CRPF ના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા.૧૫/૦૨૨/૨૦૧૯ શનિવારના રોજ પુલવામામાં આંતકવાદી હુમલામાં માર્યાRead More
Comments are Closed