દાહોદ જિ.માં દિલ્હી-મુંબઇ હાઇવેનો વિરોધ કરવા આદિવાસી મહાપંચાયતનું ગઠન

રાજ્યપાલ, રાષ્ટ્રપતિને મળવા જવા 5-5 સભ્યોની ટીમ બનાવાઇ સરપંચથી માંડીને સાંસદનો પોતાની સાથે વિરોધમાં…

 • Dahod - દાહોદ જિ.માં દિલ્હી-મુંબઇ હાઇવેનો વિરોધ કરવા આદિવાસી મહાપંચાયતનું ગઠન

  દાહોદ જિલ્લામાંથી પસાર થતાં દિલ્હી-મુબઇ હાઇવેનો વિરોધ થઇ રહ્યો છે. આ માટે કલેક્ટરને આવેદન પત્ર પણ થોડા દિવસ પહેલાં પાઠવવામાં આવ્યું હતું. ત્યારે હાઇવેનો વિરોધ કરવા માટે આદિવાસી પરિવારની સોમવારે

  …અનુ. પાન. નં. 2

  આગેવાનોને જોડાશે

  આદિવાસીના હક્ક અધિકાર માટે લડવા મહાપંચાયતનું ગઠન કરાયું છે. હાઇવેમાં જેમની જમીન જાય છે તે 33 ગામના લોકો સાથે મળીને વિરોધ કરાશે. તેના માટે સરપંચથી માંડીને સાંસદ સુધીના આગેવાનોને અમારી સાથે જોડાશે.મુકેશભાઇ ડાંગી, અગ્રણી, આદિવાસી પરિવાર

  દિલ્હી-મુંબઇ હાઇવે મુદ્દે આદિવાસી મહાપંચાયતનું ગઠન કર્યું હતું.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: