દાહોદ જિલ્લામાં SP દ્વારા 14 PSIની આંતરિક બદલી

8 મથકનાં ફર્સ્ટ PSIને જેમના તેમ રખાયાં વહીવટી કારણોસર બદલીનો ગંજીફો ચીપાયો

  • Dahod - દાહોદ જિલ્લામાં SP દ્વારા 14 PSIની આંતરિક બદલી

    દાહોદ જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતાં પીએસઆઇની પોલીસવડા દ્વારા બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. વહીવટી કારણોસર પોલીસ વડા દ્વારા નિર્ણય લઇને 14 પીએસઆઇની એક પોલીસ મથકથી બીજા પોલીસ મથકે મુકવામાં આવ્યા છે.

    દાહોદ જિલ્લામાં નવ નિયુક્ત પોલીસ વડા હીતેશ જોયસરે બદલીનો ગંજીફો ચીપ્યો છે.તેમાં દાહોદ શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતાં આર.આર રબારીને દાહોદ તાલુકાના સેકન્ડ પીએસઆઇ તરીકે મુકવામાં આવ્યા છે. તેવી જ રીતે લીમખેડાના સેકન્ડ પીએસઆઇ આઇ.એમ સીસોદીયાને સાગટાળા ફસ્ટ પીએસઆઇ, સાગટાળાના એમ.એ દેસાઇને સાગટાળાથી સંજેલી, સંજેલીના એસ.એન બારિયાને રીડરટુ

    …અનુ. પાન. નં. 2

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: