દાહોદ જિલ્લામાં 1216 ટેસ્ટમાંથી 3 પોઝિટિવ મળ્યા, 298 RT-PCR-918 રેપિડ ટેસ્ટ કરાયા હતા
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદના 2 અને ઝાલોદનો 1 દર્દી મળ્યા
દાહોદ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ ધીમે-ધીમે ઓછો થતો જોવાઇ રહ્યો છે. છેલ્લા કેટલાંક દિવસોથી પોઝિટિવ કેસોની સંખ્યા નહિંવત જોવા મળી રહી છે. શનિવારના રોજ જિલ્લામાં 1216 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં 298RT-PCR અને 918 રેપીડ ટેસ્ટ કરાયા હતા. આ ટેસ્ટમાં RT-PCRમાં બે અને રેપીડમાં એક વ્યક્તિ પોઝિટિવ નીકળ્યો હતો. પોઝિટિવ આવેલા દર્દીઓમાં દાહોદના બે અને ઝાલોદ તાલુકાના એકનો સમાવેશ થાય છે. સાજા થયેલા સાત લોકોને રવિવારના રોજ રજા આપવામાં આવી હતી. જિલ્લામાં હવે 46 જ એક્ટિવ કેસ હોવાનું જાણવા મળ્યું છે.
« દાહોદમાં ફરસાણના ભાવમાં અલગ-અલગ દુકાનોમાં આશરે રૂ 90નો તફાવત (Previous News)
(Next News) દાહોદમાં કોરોના જાગૃતિ માટે રેલીનું આયોજન »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed