દાહોદ જિલ્લામાં શુક્રવારે વધુ 28 પોઝિટિવ કેસ : કુલ આંક 1015

દાહોદ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દાહોદના 18, બારીયા અને ફતેપુરામાં 3 -3 વ્યક્તિઓ સંક્રમિત થઇ

શુક્રવાર તા.ભાસ્કર ન્યુઝ | દાહોદ21 ઓગષ્ટે દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓના નવા વધુ 28 કેસ નોંધાયા હતા. શુક્રવારે દાહોદ જીલ્લામાં રેગ્યુલર ટેસ્ટમાં 10 અને રેપીડ ટેસ્ટમાં 18 મળી કુલ 28 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રેગ્યુલર ટેસ્ટના 1892 અને રેપિડ ટેસ્ટના 245 સેમ્પલો લેવાયા હતા. જે પૈકી સુચિ મુજબ ગોરધનભાઈ મંડોર, સપનાબેન બામણ, પ્રિયા કડિયા, હેમાબેન કડિયા, ભરતભાઈ પંચાલ, આશાબેન મારવાડી, શાનુબેન કથાલીયા, રાકેશભાઈ કથાલીયા, રમણલાલ કથાલીયા, રમેશભાઈ ખત્રી, બીજલબેન પરમાર, મનીષા બામણ, ધ્રુવબેન દરજી, ભરતસિંહ રાજપૂત, અમન ઠક્કર, ખાલેદાબેન કાલુ, દિપેશભાઈ કલાલ અને હિંમતભાઈ કલાલ રેપિડ ટેસ્ટમાં અને સોનલબેન પટેલ, સૌમ્ય પટેલ, મિતલબેન પંચાલ, સજનબેન મકવાણા, મગનભાઈ ગોહિલ, રાજેશકુમાર શાહ, મનોજકુમાર કલાલ, ગજેન્દ્રભાઈ શર્મા, શોભનાબેન મુંડવડા અને સંદીપભાઈ વસૈયા રેગ્યુલર ટેસ્ટમાં પોઝિટિવ હોવાની જાહેરાત કરવામાં આવી હતા.

જેમાં દાહોદના 18, દેવગઢ બારિયા તથા ફતેપુરાના 3 -3, ગરબાડાના 1, ઝાલોદના 2 તથા લીમખેડા તાલુકાના 1 વ્યક્તિ મળી કુલ 28 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ દાહોદમાં તા.21.8.’20 સુધીમાં કુલ મળીને 987 લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે.તો તા.21.8.’20 ના રોજ સાજા થયેલા 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.શુક્રવારે વધુ 1 મૃત્યુ સાથે કોરોનગ્રસ્ત કુલ મળીને 55 લોકો અવસાન પામ્યા છે.અને જિલ્લામાં કોરોનગ્રસ્તનો કુલ આંક શુક્રવરે 1000 ને ઓળંગીને કુલ 1015 સંક્રમિતોનો થવા પામ્યો છે જે પૈકી કુલ 725 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: