દાહોદ જિલ્લામાં ટેકાના ભાવે મકાઇ-ડાંગર ખરીદીનો પ્રારંભ

જુદા જુદા કેન્દ્રો ઉપર ખરીદી કરાશે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરાઇ

  • Dahod - દાહોદ જિલ્લામાં ટેકાના ભાવે મકાઇ-ડાંગર ખરીદીનો પ્રારંભ

    કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલા ટેકાના ભાવો મુજબ ખેડૂતોએ ઉત્પાદન કરેલ અનાજની ખરીદી કરવાનો દેશમાં સૌ પ્રથમ નિર્ણય કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં ટેકાના ભાવે મકાઇ, બાજરી અને ડાંગર ખરીદીનો શુભારંભ ભારત સરકારના આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના અને ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે એ.પી.એમ.સી., દાહોદ ખાતે નિયત ખરીદ કેન્દ્રો પરથી કરવામાં આવ્યો હતો.

    આ પ્રસંગે દીપ પ્રાગટ્ય સાથે યોજનાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કે ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકારના પુરવઠા નિગમ લી.ના જિલ્લાના જુદા જુદા કેન્દ્ર ખાતેથી તા. ૩૧-૧૨-૨૦૧૮ સુધી ખરીદવામાં આવશે. આ પ્રસંગે મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યુ હતુ કે અગાઉ ખેડૂતોને મકાઇના ભાવ રૂ.૧૪૦૦ અને ડાંગરના ભાવ ૧૫૫૦ મળતા હતા. જે આજે

    …અનુ. પાન. નં. 2

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: