દાહોદ જિલ્લાની બાકી ભાજપની 5માંથી 4 ટિકિટ જાહેર

દાહોદ જિલ્લાની 6 વિધાનસભા સીટો પેક્કી હવે માત્ર લીમખેડા ની બાકી . બીજેપી દ્વારા 2 તબક્કામાં કુલ 5 સીટોના ઉમેદવાર જાહેર કર્યા
પ્રારંભ યાદીમાં દેવગઢ બારીયા વિધાનસભા સીટ જાહેર કરેલ.અને ત્યારબાદ આજની યાદીમાં અન્ય 4 નામો જાહેર કરેલ
ફતેપુરા – રમેશભાઈ ભુરાભાઈ કટારા
ઝાલોદ – મહેશભાઈ સોમજીભાઈ ભુરીયા
દાહોદ – કનૈયાલાલ બચુભાઈ કિશોરી
ગરબાડા – મહેન્દ્રભાઈ ભાભોર
દેવગઢ બારીયા – બચુભાઈ ખાબડ


Related News

Comments are Closed

%d bloggers like this: