દાહોદ : ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ભાજપ યુવા મોરચાએ સ્વચ્છતા કાર્યક્રમ યોજ્યો

 
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજરોજ તા.૧૮/૦૪/૨૦૧૮ બુધવારે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દાહોદ શહેર દ્વારા વાસ્કોડીયા સોસાયટી નજીક સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી દીપેશભાઇ લાલપુરવાલા, ન.પા પ્રમુખ શ્રીયુત સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશનભાઇ બચાણી, કારોબારી ચેરમેન શ્રી પ્રશાંતભાઇ દેસાઇ, પક્ષના નેતા શ્રી વિનોદભાઇ રાજગોર, ન.પા. કાઉન્સિલરો, શહેર સંગઠનના હોદ્દેદારો, જીલ્લા યુવા મોરચા પ્રમુખ નિરજભાઇ મેડા, મહામંત્રી સતિષભાઇ પરમાર, શહેર યુવા મોરચા પ્રભારી અર્પિલભાઇ શાહ, પ્રમુખ અલયભાઇ દરજી, મહામંત્રી બાદલ પંચાલ, તથા યુવા મોરચાના હોદ્દેદારો, મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતિ રંજનબેન રાજહંસ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: