દાહોદમાં સ્કૂલ પાસે પાણીનો વ્યય

દાહોદ | દાહોદ તાલુકા મેઈન સ્કુલની બહારના ભાગે છેલ્લા આઠ ઉપરાંત માસથી ગટરમાં એક પાઈપ લગાવી સ્વચ્છ પાણી 24*7 ધોરણે…

  • Dahod - દાહોદમાં સ્કૂલ પાસે પાણીનો વ્યય

    દાહોદ | દાહોદ તાલુકા મેઈન સ્કુલની બહારના ભાગે છેલ્લા આઠ ઉપરાંત માસથી ગટરમાં એક પાઈપ લગાવી સ્વચ્છ પાણી 24*7 ધોરણે વહેતું હોવાની બુમ ઉઠતા ‘દિવ્યભાસ્કર’માં તેના સમાચાર પ્રકાશિત થયા હતા. ત્યારે તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવી વહેતું સ્વચ્છ પાણી બંધ કારવામાં આવ્યું હતું. જો કે બાદમાં છેલ્લા એક સપ્તાહથી ફરીથી તે પાઈપ દ્વારા સ્વચ્છ પાણીનો વેડફાટ અચાનક ચાલુ થઇ જવા પામતા લોકોમાં આ વેડફાટ બાબતે આશ્ચર્ય ફેલાયું છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: