દાહોદમાં શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીજીની માટીની પ્રતિમાનું ઘરમાં જ વિસર્જન

વિસર્જન

  • Dahod - દાહોદમાં શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીજીની માટીની પ્રતિમાનું ઘરમાં જ વિસર્જન

    આ વર્ષે દાહોદમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના સારા પ્રમાણમાં થઇ હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવતા શીખવતો સફળ વર્કશોપ યોજાયો હતો. જેમાં આશરે 700 થી વધુ દાહોદવાસીઓએ હરખ હરખભેર

    …અનુ. પાન. નં. 2

    દાહોદમાં આ વર્ષે અનેક ઘરોમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન મોટા પાત્રમાં કરવામાં આવ્યું હતું.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: