દાહોદમાં પિતાના આપઘાતના 10 માસ બાદ પુત્રે માલગાડી નીચે પડતું મૂક્યું

રાત્રે શોધખોળ વેળા કોઇ કપાયાની જાણ થઇ : પુત્ર ડિપ્રેશનમાં રહેતો હતો

 • Dahod - latest dahod news 022147

  દાહોદના 26 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર દાહોદ રેલ્વે સ્ટેશનના બી- કેબીન વિસ્તારમાં માલગાડીની નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા હાહાકાર મચી જવા પામ્યો હતો.

  દાહોદના પડાવ વિસ્તારના કામળીયાવાડમાં રહેતા રજત જયેશકુમાર શાહે ગત રાતના દાહોદ ખાતેથી પસાર થતી માલગાડી તળે પડતું મૂકી જીવન ટૂંકાવી દેતા દાહોદમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. ગત રાતના સમયે ઘરેથી જમીને આંટો મારવા નીકળેલ રજત શાહ, મોડી રાત લાગી ઘરે પરત નહીં આવતા તેની મમ્મી

  …અનુ. પાન. નં. 2

  ભાઈના લગ્નમાં જવા માટે વિઝા નહીં મળતા તણાવની સંભાવના

  રજતનો ભાઈ સાહિલ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયો છે. તેના સિવિલ મેરેજ થઇ ચુક્યા છે પણ આગામી 22 નવ. ઓસ્ટ્રેલિયા ખાતે ધામધૂમથી લગ્ન નિર્ધાર્યા હોઈ મમ્મી અને ભાઈને ઓસ્ટ્રેલિયા બોલાવવાના પ્રયત્નો કરતા સુનિતાબેનને વિઝા મળ્યા અને રજતને વિઝા મળ્યા ન હતા. જેથી તેને તણાવ જન્મ્યો હોવાની સંભાવનાઓ નકારી ના શકાય.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: