દાહોદમાં ગ્રામીણ ડાક સેવકોનો સ્નેહ મિલન સમારંભ

ગોધરા | દાહોદમાં રવિવારે નેશનલ યુનિયન ઓફ ગ્રામિણ ડાક સેવક દ્વારા ત્રણ જિલ્લાના ગ્રામીણ ડાક સેવકોનું સ્નેહ મિલન…

  • Dahod - દાહોદમાં ગ્રામીણ ડાક સેવકોનો સ્નેહ મિલન સમારંભ

    ગોધરા | દાહોદમાં રવિવારે નેશનલ યુનિયન ઓફ ગ્રામિણ ડાક સેવક દ્વારા ત્રણ જિલ્લાના ગ્રામીણ ડાક સેવકોનું સ્નેહ મિલન સમારંભ તથા પડતર પ્રશ્નોની ચર્ચાઓ રેસ કોર્ષ ભવન ખાતે યોજવામાં આવનાર છે. દાહોદમાં રવિવારે નેશનલ યુનિયન ઓફ ગ્રામિણ ડાક સેવકના સેક્રેટરી બળવંતસિંહ બારીયાના જણાવ્યા મુજબ પંચમહાલ,દાહોદ તથા મહિસાગર જિલ્લામાં આવેલ 534 જેટલી પોષ્ટ ઓફીસના સેવકોનું એક સ્નેહ મિલન સમારંભ કેન્દ્વીય મંત્રી જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતીમાં યોજાનાર છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: