દાહોદમાં આદિવાસી દિવસની વૃક્ષારોપણ પ્રકૃતિમય ઉજવણી

  • અગ્રણીઓએ તમામનો આભાર માન્યો

દિવ્ય ભાસ્કર

Aug 11, 2020, 04:30 AM IST

દાહોદ. જિલ્લામાં કોરોનાની મહામારીને કારણે 9 ઓગસ્ટ રવીવારના રોજ વિશ્વ આદિવાસી દિવસની ‘પ્રકૃતિને આપણે સાચવીશું તો પ્રકૃતિ આપણને સાચવશે’ના સંદેશ સાથે રેલી તેમજ જાહેર કાર્યક્રમો રદ કરીને ગામે-ગામે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિમય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ સંસ્થા UNO દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. આ દિવસે જિલ્લાના વિવિધ ગામોમાં, પોતાના ઘરે, ફળિયામાં રહી સોશિયલ ડિસન્ટન્સ જાળવીને વક્ષારોપણ દ્વારા ઉજવણી કરાઇ હતી. આદિવાસી પરિવાર દ્વારા આ દિવસે 1,11,111 છોડવા વાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: