દાહોદમાં અકસ્માત વળતરનો બનાવટી કેસ દાખલ કરતાં વકીલને 15 હજારનો દંડ

અરજદારને પણ 5 હજારનો દંડ : ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજનો ચુકાદો કેસમાં વીમા કંપનીએ દસ લાખ ચુકવી દીધા હતા

  • Dahod - દાહોદમાં અકસ્માત વળતરનો બનાવટી કેસ દાખલ કરતાં વકીલને 15 હજારનો દંડ

    વર્ષ 2007માં લીમડી-ઝાલોદ વચ્ચે વરોડ ગામે રોડ ઉપર રાત્રે અકસ્માત થતાં મૃતકના સબંધિઓએ વળતર મેળવવા માટેની અરજી નં.429/07ની આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરેન્સ કંપની સામે કરી હતી.

    અરજીના કામે તા.16/8/17ના રોજ લોક અદાલતમાં સમાધાન થતા વીમા કંપનીએ વળતરના રૂ.10,00,000 પુરા નામદાર કોર્ટ દાહોદમાં જમા કરી અરજદારોને ચુકવી દેવાઇ હતી.ત્યારે આ જ અકસ્માત સંબંધે બીજા વકીલે 2010માં બીજી એમ.એ.સી.પી. નં.548/10ની દાખલ કરીહતી. આ …અનુસંધાન પાના નં.2

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: