દાહોદના શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે ગણપતિ નો અનેરો માહોલ છવાયો

 
 
THIS NEWS SPONSORED BY : RAHUL HONDA MOTORS
ઓમ નમસ્તે ગણપતેય, ત્વમેવ પ્રત્યક્ષં, તત્વમસિ ત્વમેવ કેવલં કર્તાસિ, ત્વમેવ કેવલં ધર્તાસિ.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ શહેરના સ્ટેશન રોડ પર આવેલ વૈજનાથ મહાદેવ મંદિરે દુંદાળા દેવ ગણપતિ નો માહોલ સર્જાયો છે તારીખ ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થયેલ ગણપતિજીના ઉત્સવ ને લઈને ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો તથા ગણપતિના દર્શન માટે અનેસંધ્યા  સમયની ગણપતિજીની આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા તથા પ્રથમ પૂજનીય દેવ ગણેશજીની આરાધના અને પૂજા અર્ચના કરવા શ્રી વૈજનાથ મહાદેવ મંદિર  ના પરિસરમાં બિરાજમાન કરેલા ગણપતિના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે તથા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
 


Related News

Comments are Closed

%d bloggers like this: