દાહોદના મોટી ખરજ ગામ પાસે છકડાએ બાઇકને અડફેટે લીધી, 4 લોકોના મોત

 • Four dead in accident between two vehicle near dahod

  દાહોદઃ દાહોદ નજીક મોટી ખરજ ગામ પાસે ગત મોડી રાત્રે બાઇક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત નીપજ્યા હતા.

 • સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત

  1.બાઇક અને છકડા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર
  અર્થે ખસડેવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 
   

 • પોલીસે વધુ તપાસ હાથ ધરી

  2.અકસ્માતની ઘટનાની જાણ થતા દાહોદ પોલીસે ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: