દાહોદના બજારોમાં રોનક આવતા વેપારી આલમમાં ખુશી

દિવ્ય ભાસ્કર

Aug 12, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ શહેર સહિત જિલ્લામાં ક્રમશ: કોરોનાના કેસ ઓછા થવા પામતા લોકોમાં તે સંદર્ભેનો ભય ઓછો થતા બજારોમાં રોનક જોવા મળી રહી છે. અનલોક-4 માં સરકારની નવી ગાઈડ લાઈન મુજબ વેપારધંધામાં વધુ છૂટછાટો મળતા દાહોદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ધીમેધીમે લોકો ભય વિના કામધંધો કે નોકરી કરતા થયા છે. દાહોદની બેન્કોમા પણ ભારે ભીડ સાથે ગ્રાહકો માસ્ક વિના જ ટોળામાં એમ જ ઉભેલા જોવા મળી રહ્યા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: