દાહોદના અરિહંત દાળ મિલના માલિક પર ખાનગી બંદૂકમાંથી હત્યા કરવાના ઇરાદે 4 ગોળીઓ મારી હત્યાની કોશિશ વેપારીની હાલત નાજુક બરોડા ખસેડાયા

 

THIS NEWS IS POWERED BY RAHUL HONDA
🅱reaking
દાહોદના અરિહંત દાળ મિલના મલિક પર ખાનગી બંદૂકમાંથી હત્યા કરવાના ઇરાદે 4 ગોળીઓ મારી હત્યાની કોશિશ વેપારીની હાલત નાજુક બરોડા ખસેડાયા
મિલમાં ગેટ પરથી મિલમાં અંદર જઈ ને મિલમાલિક પ્રસન્નચંદ જૈન ઉપર કર્યું ગોળીબાર
એક સાથે ચાર ગોળી મારી
 

2 ગોળી પગમાં એક હાથ પર અને એક પેટમાં મારી
ગોળી મારનાર બાઇક સવાર એક અનાજ નો દલાલ
ગોળીઓ વાગતા દાળ મિલન માલિક ને દાહોદ ના ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાયા
ગેટ પર ચોકીદારે રોકતા તેને પણ બંદૂક ધરી
અનાજના દલાલ એ ગોળી માંર્યાનું મિલના મુનિમેં પોલીસ ને કહ્યું
 

મુનીમ ગોળી ચલાવનાર ને ઓળખી ગયો
ગોળી મારી દલાલ ફરાર
હાલ એ દલાલ અનાજ ની દલાલીનું કામ કરે છે
પોલીસે અનાજના દલાલનો મોબાઈલ મેળવી તપાસ હાથ ધરી

 
મીલ ના માલિકની હાલ સ્થિતિ નાજુક તેઓ નું ઓપરેશન દાહોદ ની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહ્યું છે
દાહોદ ના હોસ્પિટલ પર ટોળે ટોળા
પોલીસે ગુનેગારને પકડી પડવાના ચક્રો ગતિમાન કર્યા


Related News

Comments are Closed

%d bloggers like this: