દારૂ ભરેલી વાન સાથે એક ઝડપાયો બે વોન્ટેડ જાહેર

સોખડાથી મોતિયાપુરા કેનાલ નજીક દારુ ભરેલી વાન આવવાની બાતમી મળતા તાલુકા પોલીસે મંગળવારે વૉચ ગોઠવી વાનને અટકાવી…

  • Dahod - દારૂ ભરેલી વાન સાથે એક ઝડપાયો બે વોન્ટેડ જાહેર

    સોખડાથી મોતિયાપુરા કેનાલ નજીક દારુ ભરેલી વાન આવવાની બાતમી મળતા તાલુકા પોલીસે મંગળવારે વૉચ ગોઠવી વાનને અટકાવી હતી. ડ્રાઇવરની પૂછપરછ કરતા દાહોદ ગરબાડાના ગુલબાર ગામનો કાલુ બચુ માંડોડ હોવાનું કહ્યુ હતુ. પોલીસે વાનની જડતી લેતા તેમાથી 1 લાખની બિયર,વ્હીસ્કીની કુલ 1008 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે દારુ અને કાર કબ્જે કર્યા હતા. દારુ લાલજીપુરાના સંજય ઉર્ફે નીમો અને ભોલો નામના શખ્સોએ મંગાવ્યો હોવાની ડ્રાઇવરે કેફિયત કરી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: