દહેજ માંગી ઘરનિકાલ કરતા ફરિયાદ

દહેજ માંગી ઘરનિકાલ કરતા ફરિયાદ
દાહોદ. રણિયારના ઈનામી પણદા ફળિયાના સરોજબેનના લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ…

  • Dahod - દહેજ માંગી ઘરનિકાલ કરતા ફરિયાદ

    દહેજ માંગી ઘરનિકાલ કરતા ફરિયાદ

    દાહોદ. રણિયારના ઈનામી પણદા ફળિયાના સરોજબેનના લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ ઝાલોદના મોટી કૂણી સ્થિત દિલીપભાઈ હઠીલા સાથે ત્રણ વર્ષ પૂર્વે થયા હતા. શરૂઆતમાં એક માસ સારું રાખ્યા બાદ ગદડાપાટુનો માર મારી એક માસનો ગર્ભ પડાવી તારા બાપને ત્યાંથી પાંચ લાખ રૂ. લઇ આવ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ઝાલોદ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: