તસ્કરી: ક્રિકેટ રમવા ગયેલા યુવકની બાઇક ચોરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદના અને બેન્કમાં નોકરી કરતા રાકેશભાઇ પ્રજાપતિ તા.26મીએ સવારે બાઇક લઇને ગોવિંદનગર સમ્રાટ ક્રિકેટ ગ્રાઉન્ડના આગળના ભાગે બાઇક મુકી રમવા ગયા હતા. તે દરમિયાન ચોર ઇસમ તેમની બાઇકને નિશાન બનાવી ચોરી ગયો હતો. ક્રિકેટ રમી ઘરે જવા માટે બાઇક લેવા જતા જોવા ન મળતાં શોધખોળ કરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી રાજેશભાઇએ દાહોદ શહેર પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: