ઝાલોદ-ફતેપુરામાં મેન્ડેટ વિરૂદ્ધ મતદાન કરનારા 5 સભ્યો ભાજપમાંથી સસ્પેન્ડ

તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ટાંણે સાત દિવસમાં ખુલાસો કરવા પ્રદેશ અધ્યક્ષની નોટિસ

 • Dahod - ઝાલોદ-ફતેપુરામાં મેન્ડેટ વિરૂદ્ધ મતદાન કરનારા 5 સભ્યો ભાજપમાંથી સસ્પેન્ડ

  ઝાલોદ અને ફતેપુરા તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચુટણી ટાંણે ભાજપના મેન્ટેડ વિરૂદ્ધ મતદાન કરનારા પાંચ સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા તે માટે સાત દિવસમાં ખુલાસો કરવાની નોટિસ પણ પાંચેયને પ્રદેશ અધ્યક્ષ દ્વારા ફટકારવામાં આવી છે.

  ઝાલોદ અને ફતેપુરા તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યોએ જ બળવો કરીને પ્રમુખ-ઉપ્રમુખની ચુંટણી ટાંણે વિરૂદ્ધમાં વોટીંગ કરતાં બંને તાલુકા પંચાયત ભાજપે

  …અનુ. પાન. નં. 2

  મને પણ જાણ કરાઇ છે

  તાલુકાપંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી ટાંણે મેન્ડેટ વિરૂદ્ધ મતદાન કર્યું હોવાથી પ્રદેશ પ્રમુખ જીતુભાઇના આદેશથી પાંચેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જેની મને પણ જાણ કરવામાં આવી છે.શંકરભાઇ આમલિયાર, પ્રમુખ, દાહોદ જિલ્લા ભાજપ

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: