ઝાલોદ પંચાયત કચેરીમાંથી લેપટોપની ચોરી
દિવ્ય ભાસ્કર
Aug 12, 2020, 04:00 AM IST
દાહોદ. ઝાલોદ તાલુકા પંચાયત કચેરીની આઇ.સી.ડી.એસ. શાખાની ઓફીસના ખુલ્લા રૂમમાંથી સરકાર દ્વારા સપ્ટેમ્બર’19માં ફાળવેલ આધાર કીટનુ લેપટોપ સ્ટાફ ન ફાળવતા બોક્સમાં મુકી રાખેલુ હતું. જે લેપટોપ બોક્સ સાથે 15,000ની કિંમતનું કોઇ ચોર ઇસમ કરી લઇ ગયો હતો. આ સંદર્ભે ઝાલોદ તાલુકા પંચાયતમાં સેવીકા તરીકે ફરજ બજાવતાં સરિતાબેન મનુભાઇ સોલંકીએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
« પીપલોદ ગામ રાત્રે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા દીપડાનું ટ્રેનની અડફેટે મોત, દોઢ વર્ષના દીપડાના બે ટુકડા થઇ ગયા (Previous News)
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed