ઝાલોદમાં એકતા રથ યાત્રાનો પ્રારંભ : જેતપુરથી પ્રસ્થાન થશે

દાહોદ જિ.માં બે એકતા રથનું પરીભ્રમણ

  • Dahod - latest dahod news 022156

    દાહોદ જિલ્લામાં બે એકતા રથનું પરીભ્રમણ ગામોમાં થઇ રહ્યું છે. એકતા રથ તા. ૨૮ના રોજ ઝાલોદ તાલુકામાં 12 ગામોમાં પરિભ્રમણ કરશે. એકતા રથનો શુભારંભ જેતપુર ખાતેથી કરાશે. કલજીની સરસવાણી, દેવજીની સરસવાણી, વેલપુરા, રાજપુર, સીતાવટલી, ગરાડુ, ધાવડીયા, બંબેલા, મુનખોસલા, મહુડી, મઘાનીસર ખાતે પરિભ્રમણ કરી મઘાનીસર ખાતે રાત્રિ રોકાણ કરશે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: