જાલત તા.પં. સભ્યની પેટા ચૂંટણીમાં 58.06% મતદાન

પાંચ PSI અને 45 પો.કર્મચારી ખડકાયા સભ્યનું અકસ્માતમાં નિધન થતાં ચૂંટણી થઇ હતી

  • Dahod - જાલત તા.પં. સભ્યની પેટા ચૂંટણીમાં 58.06% મતદાન

    દાહોદ તાલુકાની જાલત તાલુકા પંચાયતની બેઠક ખાલી પડતાં તેની પેટા ચુંટણી રવીવારે રાખવામાં આવી હતી. કોંગ્રેસના સભ્ય ભરતભાઇ બીલવાળનું માર્ગ અકસ્માતમાં નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. રવીવારે યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસ તરફથી રેમાબેન ભરતભાઇ બીલવાળ અને ભાજપ તરફથી વનીતાબેન કેતનભાઇ બીલવાળે ઉમેદવારી નોંધાવી હતી. સવારે મતદાન શરૂ થતાં મતદારોની મોટી કતારો જોવા મળી હતી. શાંતિપૂર્ણ

    …અનુ. પાન. નં. 2

    જાલત તાલુકા પંચાયતની પેટા ચુંટણી રવીવારે યોજાઇ હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: