જાલત ગામમાં ગાંજાના છોડ ઉછેરેલું ખેતર મળી આવ્યું

5 કિલો 100 ગ્રામના 40 છોડ જપ્ત : 51 હજારનો મુદ્દામાલ જપ્ત ખેતર માલિક સામે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો

  • Dahod - જાલત ગામમાં ગાંજાના છોડ ઉછેરેલું ખેતર મળી આવ્યું

    દાહોદ શહેર નજીક આવેલા જાલત ગામમાં એસઓજીને ગાંજાનું ખેતર મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ખેતરમાંથી પોલીસે 51 હજાર રૂપિયાની કિંમતના ગાંજાના 40 છોડ જપ્ત કર્યા હતાં. આ મામલે ખેતર માલિક સામે NDPS એક્ટ મુજબ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    દાહોદ તાલુકાના જાલત ગામના નાકા ફળિયામાં રહેતાં નાગજી ઉર્ફે નાથજી મહારાજ કાળુભાઇ બાલવાળે પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરી હોવાની બાતમી એસઓજીને મળી હતી. તેના આધારે બપોરના 3.30 વાગ્યાના અરસામાં એસઓજી પીઆઇ એમ.સી

    …અનુ. પાન. નં. 2

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: