જમીનની અદાવતમાં ઘર-મકાઇની રાડને આગચંપી

જવેસીમાં એકબીજા પર હુમલા કરાયા બંને પક્ષ સામે ગુના દાખલ કરાયા

  • Dahod - જમીનની અદાવતમાં ઘર-મકાઇની રાડને આગચંપી

    જવેસીના માનસીંગભાઇ ગણાસવા સાંજે 5 વાગે ખેતરમાં હતા. તે વખતે ભરત ડામોર, વિક્રમ ડામોર, ઉદેસીંગ ડામોર, અતુલ ડામોર, લાલુ ભુરીયા, વરસીંગ ભુરીયા, છગન ભુરીયા, ભરત ભુરીયા, મહેશ માનસીંગે ઉશ્કેરાઇ ગાળો બોલી જમીન કેમ ખેડો છો અમોને આપી દો તેમ કહી છુટ્ટા પથ્થરો મારી મીઠાભાઇને ઇજાઓ કરી ધિંગાણુ મચાવ્યું હતું. લાલુ ભુરીયાએ પોલીસે જણાવ્યું હતુંકે, માનસીંગ ગણાસવા, લાલુ ગણાવા, દીતા ગણાસવા, મીઠા ગણાસવા, જેઠા ગણાસવા, વાલીબેન ગણાસવા, મુળીબેન ગણાસવા, પારીબેન ગણાસવા તથા કમળાબેન ગણાસવા વગેરે દોડી આવી છુટ્ટા પથ્થરો મારી માનસીંગે લાલુના ઘર પર કેરોસીન છાંટી લાલુ ગણાસવાએ મકાઇના રાડનો પુળો અને માનસીંગે સળગાવી દઇ રૂ.1 લાખનું નુકસાન કર્યું હતું.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: