ચોરી: કલેક્ટર કચેરીના પરિસરમાંથી બાઇકની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

સંજેલીના પ્રવિણકુમાર રાઠોડ ૧૦મીના રોજ દાહોદ શહેર નજીક આવેલી કલેક્ટર કચેરીમાં કામ અર્થે ગયા હતાં. કચેરીના પાર્કિંગમાં મોટર સાઇકલ મુકીને તેઓ પોતાના કામ માટે ગયા હતાં. આ બાબતનો લાભ લઇને તસ્કર બાઇકના સ્ટિયરિંગનું લોક તોડીને તેની ચોરી કરી ગયો હતો. શોધખોળ બાદ પણ મોટર સાઇકલનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. આ મામલે પ્રવિણકુમારે અંતે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: