ચુંટણી: દાહોદમાં આપ પાર્ટીએ 36 બેઠકો ઉપર 26 ઉમેદવાર ઊભા રાખ્યા, માત્ર વોર્ડ નંબર 4, 5 અને 7માં જ પેનલ ઉતારાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

  • વોર્ડ 1માં 3, 2માં 2, 3માં બે, 6માં 3, 8માં 3 અને 9માંથી માત્ર એક જ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો

દાહોદ શહેરમાં આમ આદમી પાર્ટીએ પણ નગર પાલિકાની ચુંટણીમાં ઝંપલાવ્યુ છે. જોકે, દાહોદ નગર પાલિકામાં સૌ પ્રથમ વખત ચુંટણી લડતી આપે નવ વોર્ડની 36 બેઠકો ઉપર 26 ઉમેદવારોના ફોર્મ ભર્યા છે. દાહોદ શહેરમાં માત્ર વોર્ડ 4,5 અને 7માં જ આખેઆખી પેનલ ઉતારવામાં આવી છે. જ્યારે અન્ય વોર્ડમાં એકથી માંડીને ત્રણ સુધીના ઉમેદવારો ચુંટણી જંગમાં ઉતાર્યા છે. તેમાં વોર્ડ નંબર 1માં ત્રણ, 2માં બે, 3માં બે, 4માં પેનલ, 5માં પેનલ, 6માં ત્રણ, 7માં પેનલ, 8માં ત્રણ અને વોર્ડ નંબર 9માંથી માત્ર એક જ ઉમેદવાર ઉતાર્યો છે.

ઉમેદવાર યાદી
વોર્ડ 1
કૃણાલ તડવી

સ્વપ્નિલભાઈ ભાભોર

પ્રીતિ ક્રીશ્ચ્યન
વોર્ડ 2
સુશાંત બામણીયા
સંજયભાઈ ડામોર
વોર્ડ 3

સૈફીભાઈ કાયદાવાલા

રઇસખાન પઠાણ
વોર્ડ 4
બ્રિજેશકુમાર દરજી
હાર્દિકકુમાર સોલંકી
માયાબેન મંગલાની
શીતલબેન પરમાર
વોર્ડ 5

મનોજભાઈ રાજપાલ

સલીમભાઈ મલેક

સારાબેન હાલોલવાલા

લત્તાબેન ભુરીયા
વોર્ડ 6
સલમાન સામદ
રિઝવાન શેખ

માલવાસી અકિલાબેન

વોર્ડ 7
મન્નનભાઈ ભાટિયા
હાર્દિક માળી

શેહનાઝબેન પીટોલવાલા

શારદાબેન મકવાણા

વોર્ડ 8

સાફીયુદ્દીન ખરોદાવાલા

યુનુસ સાજી

મુનીરાબેન ગરબડાવાલા

વોર્ડ 9
અનિલ યાદવ






Related News

Comments are Closed

%d bloggers like this: