ઘરપકડ: જામીન પર ફરાર થયેલા બે ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ પેરોલ ફર્લો સ્કોર્ડે વચગાળાના જામીન પર છુટ્યા બાદ હાજર નહી થયેલા આરોપી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં પીપલોદ દાહોદ રોડ દેવગઢ બારિયાનો મનીષ લખારા તથા શહેર પોલીસ મથકમાં 4 ગુનામાં આરોપી દાહોદનો રોહિત વિજય બારીયા બન્ને વોન્ટેડ આરોપીઓ ઘરે હોવાની બાતમી મળતાં પી.એસ.આઇ. તથા સ્ટાફે તપાસ કરતાં બન્ને આરોપીઓ ઘરે મળી આવતાં તેઓની ધરપકડ કરી સંબંધીત પોલીસ મથકે સોપ્યા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: