ગોવિંદ ગુરુ યુનિ.માં કોમર્સની પરીક્ષા યોજાઇ

દાહોદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટમાં હાલ કુલપતિ પ્રતાપસિંહ ચાૈહાણના માર્ગદર્શન હેઠળ પરિક્ષાઓ ચાલી રહી છે. જેમા ડીપાર્ટમેન્ટ ઓફ કોર્મસ વિભાગની પણ પરિક્ષા યોજાઇ રહી છે. જે કોરોના અંતર્ગત સરકારની ગાઇડ લાઇન મુજબ લેવામાં આવી હતી. જેનુ નિરીક્ષણ ડીપાર્ટમેન્ટના કો.ઓર્ડીનેટર પ્રો.અજયભાઇ સોની દ્વારા કરવામાં આવ્યુ હતુ. અને હાલ યુનિવર્સટીમાં શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષાઓ યોજાઇ રહી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: