ગરબાડા તાલુકામાં ગ્રામ્યકક્ષાનાં વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાયો

દિવ્ય ભાસ્કર

Jul 26, 2020, 04:00 AM IST

દાહોદ. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૭૧ વન મહોત્સવ ઉજવણી અંતર્ગત બોરીયાલા અને સહાડા ગામે પ્લાન્ટેશનની કામગીરી ત્યાંનાં લોકોને સાથે લઇ કરી છે ગ્રામ બોરીયાલા અને સાહાળામાં ૧૦૦થી વધુ છોડ રોપવાની કામગીરી કરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: